શોધખોળ કરો
વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં આમના શરીફે આપ્યા કાતિલ પોઝ, જુઓ વાયરલ તસવીરો
વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં આમના શરીફે આપ્યા કાતિલ પોઝ, જુઓ વાયરલ તસવીરો
આમના શરીફ
1/7

ટીવી એક્ટ્રેસ આમના શરીફ (Aamna Sarif) દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ તેના દરેક લૂકને લાઈક કરે છે. આમના શરીફનું નામ ટીવીની દુનિયામાં ખુબ જાણીતુ છે. આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી. આમનાનો સ્ટાઈલિશ લૂક વાયરલ થયો છે.
2/7

આમના શરીફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કિલર વ્હાઈટ લૂકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આમના વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 13 Oct 2025 07:39 PM (IST)
આગળ જુઓ
Advertisement





















