શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Akanksha puri: વ્હાઈટ ડ્રેસમાં આકાંક્ષાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Akanksha puri: વ્હાઈટ ડ્રેસમાં આકાંક્ષાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
![Akanksha puri: વ્હાઈટ ડ્રેસમાં આકાંક્ષાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/db3d02f2f980f0979801b043275be717169203564381878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી
1/7
![આકાંક્ષા પુરીએ વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ આ સિમ્પલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/6b5da4cdbb396359f333c8696f70efe303c75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરીએ વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ આ સિમ્પલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
![વ્હાઈટ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે આકાંક્ષા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/9ce8927b5aa01c9e3b722cbdaa2cef7108766.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્હાઈટ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે આકાંક્ષા.
3/7
![ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/47977789e578879c3cbb30ad8982a57869aa4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી.
4/7
![આકાંક્ષા પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/b678fb0fc7a0b747ffaba174f1ce819b074aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે.
5/7
![આકાંક્ષા પુરીએ એર હોસ્ટેસ તરીકે કામ કર્યું. આ પછી તેણે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/68a682a17ba05c61bcb347800c3ff3a88c2cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરીએ એર હોસ્ટેસ તરીકે કામ કર્યું. આ પછી તેણે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
6/7
![એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/a3c28609f104a5a33073d74ccd8c3b73b19e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
7/7
![(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/ff17342179996f10010719e819f4685e9e95d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Aug 2023 11:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)