શોધખોળ કરો
Ananya Panday: ગોલ્ડન બોડીકોન લૂકમાં અનન્યા પાંડેનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Ananya Panday: ગોલ્ડન બોડીકોન લૂકમાં અનન્યા પાંડેનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
અનન્યા પાંડે
1/6

અનન્યા પાંડેએ હાલમાં જ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના ખુલ્લા વાળ અને ચમકતો મેકઅપ તેના લૂકને વધુ આકર્ષક બનાવ્યો છે.
2/6

અનન્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. ગોલ્ડન આઉટફિટમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે.
Published at : 11 Jun 2024 04:54 PM (IST)
આગળ જુઓ