શોધખોળ કરો
Ankita lokhande: ક્રિસમસ પર રેડ લૂકમાં અંકિતાનો બોલ્ડ લૂક વાયરલ, જુઓ તસવીરો
Ankita lokhande: ક્રિસમસ પર રેડ લૂકમાં અંકિતાનો બોલ્ડ લૂક વાયરલ, જુઓ તસવીરો
અંકિતા લોખંડે
1/7

બિગ બોસ 17 સ્ટાર અંકિતા લોખંડે ક્રિસમસ મૂડમાં જોવા મળી રહી છે. અભિનેત્રી અંકિતા લોખંડેએ બિગ બોસના ઘરમાં પ્રવેશતા પહેલા ઘણા બધા ફોટોશૂટ કરાવ્યા હતા. હવે સાંતા કેપ પહેરેલી તેની લેટેસ્ટ તસવીરો ચાહકોનું દિલ જીતી રહી છે.
2/7

ક્રિસમસ લૂકમાં અંકિતા લોખંડે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 25 Dec 2023 10:26 PM (IST)
આગળ જુઓ





















