શોધખોળ કરો
Disha Parmar Photo: દિશા પરમારે બેડ પર આપ્યા એકથી એક ચડિયાતા પોઝ
Disha Parmar Photo: ટીવી અભિનેત્રી દિશા પરમારની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. દિશાની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
દિશા પરમાર
1/7

દિશા પરમાર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેમનો જન્મ 11 નવેમ્બર 1994 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.
2/7

તેમને મુખ્યત્વે સ્ટાર પ્લસની સિરિયલ 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા' માં પંખુરી ગુપ્તા તરીકેની ભૂમિકા અને ઝી ટીવીની સિરિયલ 'વો અપના સા' માં જાનવી / જિયાની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે.
3/7

હાલમાં તેઓ 'બડે અચ્છે લગતે હૈં 2' અને 'બડે અચ્છે લગતે હૈં 3' માં પ્રિયા સૂદનું પાત્ર ભજવી રહ્યા છે.
4/7

તેમણે બિઝનેસ માર્કેટિંગનો અભ્યાસ અધૂરો છોડી દીધો કારણ કે તેમને 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા' માં મુખ્ય ભૂમિકા મળી હતી.
5/7

દિશા પરમારે રાહુલ વૈદ્ય સાથે તેમના સંબંધોને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. રાહુલ વૈદ્યે બિગ બોસ 14 માં દિશાને પ્રપોઝ કર્યું હતું અને બાદમાં બંનેએ લગ્ન કર્યા.
6/7

દિશા અને રાહુલે 16 જુલાઈ 2021ના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં દિશની કેટલીક તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે
7/7

(All Photo Instagram)
Published at : 02 May 2025 11:16 AM (IST)
આગળ જુઓ





















