શોધખોળ કરો
Disha Pataniએ બેડ પર સૂતી વખતે બતાવી કિલર અદા, ફોટા આગની જેમ થયા વાયરલ
Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટણી પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
દિશા પટની
1/8

Disha Patani Pics: બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે.
2/8

હાલમાં જ અભિનેત્રી દિશા પટનીએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે બ્લેક ડ્રેસ પહેરીને રૂમમાં સૂતી જોવા મળે છે.
Published at : 16 Jul 2023 11:01 PM (IST)
આગળ જુઓ





















