શોધખોળ કરો
Divyangana jain: એક્ટ્રેસ દિવ્યાંગના જૈનનો હોટ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Divyangana jain: એક્ટ્રેસ દિવ્યાંગના જૈનનો હોટ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
એક્ટ્રેસ દિવ્યાંગના
1/8

અભિનેત્રી દિવ્યાંગના જૈન પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ફરી એક વખત કાતિલ અંદાજમાં બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/8

અભિનેત્રીનો હોટ બિકિની લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
3/8

બિકિની લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે. દિવ્યાંગના હોટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
4/8

દિવ્યાંગના એક જાણીતી ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સિરિયલ 'ગંગા'થી ચર્ચામાં આવી હતી.
5/8

નાના પડદા પર ખૂબ જ પરંપરાગત અંદાજમાં જોવા મળતી દિવ્યાંગના જૈન વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.
6/8

દિવ્યાંગના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયોથી ચાહકોને દંગ કરતી રહે છે.
7/8

દિવ્યાંગના જૈને 2015માં ટીવી શો 'એક રિશ્તા ઐસા ભી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
8/8

આમાં તે રતિ શર્માના રોલમાં જોવા મળી હતી. તે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ નૃત્યમાં પણ નિપુણ છે. (તમામ તસવીરો દિવ્યાંગના ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Nov 2023 05:25 PM (IST)
આગળ જુઓ





















