શોધખોળ કરો
Elli Avrram Photo: રેડ સાડીમાં એલી અવરામે ફેન્સના ધબકારા વધાર્યા, જુઓ તસવીરો
Elli Avrram PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે.
એલી અવરામ
1/7

Elli Avrram PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે.
2/7

એલીએ સાડી લુકમાં તસવીરો શેર કરી છે. એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Published at : 03 Nov 2023 10:27 PM (IST)
આગળ જુઓ