શોધખોળ કરો
સલમાનની આ હૉટ એક્ટ્રેસે ફરી એકવાર કરાવ્યુ ટૉપલેસ ફોટોશૂટ, કલાકોમાં મળી લાખો લાઇક્સ, જુઓ તસવીર
Jacqueline_08
1/5

મુંબઇઃ શું તમે જેકલીન ફર્નાન્ડિઝનુ નવુ ઇન્સ્ટાગ્રામ અપલૉડ જોયુ છે? જો ના જોયુ હોય તો તમે આ સ્ટૉરીને પુરેપુરી વાંચો અને તેની પૉસ્ટને પણ જોઇ શકો છો. જેને જેકલીન ફર્નાન્ડિઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી છે.
2/5

જેકલીન ફર્નાન્ડિઝે ઇન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીર શેર કરી છે, જેમાં તે ટૉપલેસ થઇને પૉઝ આપતી દેખાઇ રહી છે. જેને જોયા બાદ એક્ટ્રેસના ફેને તેની તસવીરો પર જુદીજુદી કૉમેન્ટ આપવાનુ શરૂ કરી દીધુ છે. આ તસવીર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
Published at : 14 Mar 2021 11:18 AM (IST)
આગળ જુઓ




















