બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની હોટ તસવીરો શેર કરી છે.
2/8
જાહ્નવીએ ડીપ નેક બ્લાઉઝ સાથે સેક્સી ક્રીમ કલરની સાડી પહેરી છે. ન્યૂડ મેકઅપ સાથે અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
3/8
યુઝર્સ અભિનેત્રીની હોટનેસ પર ફિદા થયા છે અને તેના કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે.
4/8
જાહ્નવી કપૂર સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/8
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. આ તસવીરોમાં તેના હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
6/8
જાન્હવી કપૂર છેલ્લે ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ગુડ લક જેરીમાં જોવા મળી હતી.
7/8
હવે તેની આગામી ફિલ્મ મિલી છે, જે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.