શોધખોળ કરો
janhvi kapoor: જાહ્નવી કપૂરનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
janhvi kapoor: જાહ્નવી કપૂરનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ બોલ્ડ તસવીરો
જાહ્નવી કપૂર
1/6

Actress janhvi kapoor :એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો ફરી એક વખત હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
2/6

ચાહકો જાહ્નવીની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તેની ફિલ્મ 'ગુડ લક જેરી' OTT પર રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ જાહ્નવી કપૂર કેમેરમાં કેદ થઈ છે.
Published at : 01 Aug 2022 06:17 PM (IST)
Tags :
Actress Janhvi Kapoorઆગળ જુઓ





















