શોધખોળ કરો
કંગનાએ શેર કરી તુટેલી ઓફિસની તસવીરો, કહ્યું- આ બળાત્કાર છે મારા સપનાઓનો, આત્મસન્માનનો અને ભવિષ્યનો.....
1/5

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રે્સ કંગના રનૌત સતત મુંબઇ સરકાર પર હુમલો કરી રહી છે, તેની મુંબઇ સ્થિત ઓફિસને બીએમસી દ્વારા તોડી પાડવામાં આવી, આ પછી કંગનાએ બીએમસીને અને ઉદ્વવ સરકાર પર સીધા આરોપો અને હુમલો કર્યો છે.એકવાર ફરીથી કંગનાએ પોતાની તુટેલી ઓફિસની તસવીરો શેર કરતા કહ્યું કે આ બળાત્કાર છે, મારા સપનાઓનો અને હોંસલાઓનો...
2/5

તેમને લખ્યું- જે એક સમયે મંદિર હતુ તેને કબ્રસ્તાન બનાવી દીધુ, જુઓ મારા સપનાઓને કેવી રીતે તોડયુ, આ બળાત્કાર નથી?
Published at :
આગળ જુઓ





















