શોધખોળ કરો
Kareena Kapoor Khan અને Nora Fatehi પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી, જુઓ Exclusive તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031928/KAREENA-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફરી એક વખત મુંબઈના રેડિયો સ્ટૂડિયોની બહાર બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031515/KAREENA.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફરી એક વખત મુંબઈના રેડિયો સ્ટૂડિયોની બહાર બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
2/8
![હાલમાં જ સ્પોટ થયેલી કરીના કપૂર ઓરેન્જ કલરના લોન્ગ ડ્રેસમાં જોવા મળી હતી. ખૂબ જ શાનદાર લાગી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031458/KAREENA-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ સ્પોટ થયેલી કરીના કપૂર ઓરેન્જ કલરના લોન્ગ ડ્રેસમાં જોવા મળી હતી. ખૂબ જ શાનદાર લાગી રહી હતી.
3/8
![કરીના કપૂર આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂર પોતાના પ્રેગનેન્સી સમયમાં ખૂબ જ ઓછી જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031447/KAREENA-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂર આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂર પોતાના પ્રેગનેન્સી સમયમાં ખૂબ જ ઓછી જોવા મળે છે.
4/8
![ખૂબ જ ઓછા સમયમાં કરીના કપૂર ખાન પોતાના બીજા બાળકને જન્મ આપશે. કરીના કપૂરે હાલમાં જ પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પૂર્ણ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031436/KAREENA-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખૂબ જ ઓછા સમયમાં કરીના કપૂર ખાન પોતાના બીજા બાળકને જન્મ આપશે. કરીના કપૂરે હાલમાં જ પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પૂર્ણ કર્યું છે.
5/8
![જ્યારે એક્ટ્રેસ નોરા ફતેહી પણ ફેશન સ્ટાઈલથી તમામને ઈમ્પ્રેસ કરતી જોવા મળી હતી. નોરા ફતેહી પિંક કલરના વન શોલ્ડર ટોપમાં સ્પોટ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031424/NORA.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે એક્ટ્રેસ નોરા ફતેહી પણ ફેશન સ્ટાઈલથી તમામને ઈમ્પ્રેસ કરતી જોવા મળી હતી. નોરા ફતેહી પિંક કલરના વન શોલ્ડર ટોપમાં સ્પોટ થઈ હતી.
6/8
![નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહેવા તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031413/NORA1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહેવા તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
7/8
![એક્ટ્રેસ નોરાએ પોતાના પિંક કલરના ટોપને બ્રાઉન શેડની પેન્ટ સાથે મેચ કર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હિલ્સ પહેરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031401/NORA2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ નોરાએ પોતાના પિંક કલરના ટોપને બ્રાઉન શેડની પેન્ટ સાથે મેચ કર્યું હતું. આ સાથે સિલ્વર કલરની હાઈ હિલ્સ પહેરી હતી.
8/8
![નોરા ફતેહી સત્યમેવ જયતે અને મરજાવાં જેવી સુપરહિટ ફિલ્મોમાં આઈટમ સોંગ પર પરફોર્મ કરી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16031324/NORA3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી સત્યમેવ જયતે અને મરજાવાં જેવી સુપરહિટ ફિલ્મોમાં આઈટમ સોંગ પર પરફોર્મ કરી ચૂકી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)