શોધખોળ કરો
ક્વૉરન્ટાઇનમાં આવા ખાસ અંદાજમાં સમય વિતાવી રહી છે અભિનેત્રી મૌની રૉય, અહીં જુઓ તસવીરો
1/7

મૌની રૉય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આ ફિલ્મનુ શૂટિંગ લગભગ પુરુ થઇ ચૂક્યુ છે, પણ હાલ કૉવિડ-19 પછી તેના શૂટિંગને અટકાવી દેવામાં આવ્યુ હતુ. થોડાક દિવસો પહેલા મૌની રૉયએ દિવગંત સુશાંત સિંહ રાજપૂતને પણ યાદ કરતા એક તસવીર શેર કરી હતી.
2/7

લૉકડાઉન દરમિયાન પણ મૌની રૉય પોતાના ફેન્સની સાથે સતત પઅડેટ્સ શેર કરતી દેખાતી હતી, આ તસવીર તેને તાજેતરમાં જ શેર કરી છે.
Published at :
આગળ જુઓ





















