શોધખોળ કરો
નેહા મલિકનો બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
તસવીર નેહા મલિક ઈન્સ્ટાગ્રામ
1/6

મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક હાલમા તેની તસવીરોને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા દિવસોથી વેકેશન એન્જોય કરતી નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.
2/6

નેહા બ્લેક કલરમાં ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 08 Jul 2022 06:06 PM (IST)
આગળ જુઓ





















