મુંબઇઃ પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે. નેહાએ ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ફરી એક વખત નેહા મલિકે હોટ તસવીરો શેર કરી છે.
2/5
નેહા વ્હાઈટ કલરમાં ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5
નેહા મલિકે વ્હાઈટ ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
4/5
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
5/5
નેહા આ પહેલા બિકિની તસવીરો શેર કરી હતી જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી હતી.