શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જિમ લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે નેહા શર્મા, તસવીરો જોઈ દંગ રહી જશો
નેહા શર્મા
1/5
![અભિનેત્રી નેહા શર્મા હાલમાં જ જિમમાં વર્કઆઉટ કરી બહાર આવી ત્યારની તસવીરો સામે આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી નેહા શર્મા હાલમાં જ જિમમાં વર્કઆઉટ કરી બહાર આવી ત્યારની તસવીરો સામે આવી છે.
2/5
![વ્હાઈટ કલરના જિમ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વ્હાઈટ કલરના જિમ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/5
![ફેન્સ પણ નેહાનો બોલ્ડ અંદાજ જોઈ તેના દિવાના બન્યા છે. આ પહેલી વખત નથી કે નેહાએ જિમ લૂક શેર કર્યો હતો આ પહેલા પણ તેના જિમ લૂકની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ફેન્સ પણ નેહાનો બોલ્ડ અંદાજ જોઈ તેના દિવાના બન્યા છે. આ પહેલી વખત નથી કે નેહાએ જિમ લૂક શેર કર્યો હતો આ પહેલા પણ તેના જિમ લૂકની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.
4/5
![નેહા તેના જિમ લૂકને લઈને ચર્ચામાં રહે છે. નેહાની જિમ લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા તેના જિમ લૂકને લઈને ચર્ચામાં રહે છે. નેહાની જિમ લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થાય છે.
5/5
![(તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 02 Jul 2022 07:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)