શોધખોળ કરો
Nora fatehi: નોરા ફતેહીનો બ્લેક લૂકમાં ગ્લેમરસ અંદાજ, જુઓ હોટ તસવીરો
Nora fatehi: નોરા ફતેહીનો બ્લેક લૂકમાં ગ્લેમરસ અંદાજ, જુઓ હોટ તસવીરો
નોરા ફતેહી
1/8

એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
2/8

નોરા ફતેહી બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ અભિનેત્રીના આ લૂકને પસંદ કરે છે.
Published at : 03 Sep 2023 08:17 PM (IST)
આગળ જુઓ