શોધખોળ કરો

Raashii Khanna Photos: વ્હાઈટ આઉટફિટમાં અભિનેત્રી રાશિ ખન્નાનો ગ્લેમરસ લુક, ફોટોશૂટે ઉડાવ્યા હોંશ

Raashii Khanna Photo: સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.

રાશિ ખન્ના

1/6
અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી. સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્ના પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે.

2/6
અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી વ્હાઇટ કલરના  ડ્રેસમાં તેના સુંદર ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

3/6
અભિનેત્રી રાશિ ખન્નાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી. આ તસવીરોમાં અભિનેત્રી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી રહી છે.

4/6
અભિનેત્રી રાશિ ખન્નાની આ તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ખુબ લાઈક અને કોમેન્ટ રી રહ્યા છે.

5/6
રાશિ તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે. રાશિના નવા ફોટામાં તેની ગ્લેમરસ અદા જોઈ શકાય છે.

6/6
આ આઉટફિટમાં રાશિ ખન્ના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. રાશિએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Embed widget