શોધખોળ કરો
Riddhi Dogra:એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Riddhi Dogra:એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
રિદ્ધિ ડોગરા
1/7

Riddhi Dogra: ટીવી અને બોલિવૂડમાં પોતાના અભિનયથી છાપ છોડી ચૂકેલી અભિનેત્રી રિદ્ધિ ડોગરાની કેટલીક તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે.આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ સાડી લૂકમાં જોવા મળી રહી છે.
2/7

પર્પલ કલરની સાડીમાં રિદ્ધિ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીના આ ગ્લેમરસ સાડી લૂક પર ફેન્સ પણ ફિદા થયા છે.
Published at : 27 Jun 2025 07:17 PM (IST)
આગળ જુઓ




















