શોધખોળ કરો
બોલીવૂડની હોટ એક્ટ્રેસ સાક્ષી મલિકની ફિટનેસ જર્ની, જાણો કઈ રીતે રાખે છે પોતાને ફિટ
બોલીવૂડની હોટ એક્ટ્રેસ સાક્ષી મલિકની ફિટનેસ જર્ની, જાણો કઈ રીતે રાખે છે પોતાને ફિટ
![બોલીવૂડની હોટ એક્ટ્રેસ સાક્ષી મલિકની ફિટનેસ જર્ની, જાણો કઈ રીતે રાખે છે પોતાને ફિટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/04/edfbf504958ab5603b17b31c44af3906172544862982378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક
1/7
![અભિનેત્રી સાક્ષી મલિક માત્ર સારો અભિનય જ નથી કરતી પરંતુ તેની ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. યોગા અને ડાન્સે તેની ફિટનેસમાં સૌથી વધુ મદદ કરી. આ બંનેએ સાક્ષી મલિકને વજન ઘટાડવા સહિત જીવનના ઘણા પડકારોનો સામનો કરવામાં મદદ કરી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી સાક્ષી મલિક માત્ર સારો અભિનય જ નથી કરતી પરંતુ તેની ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. યોગા અને ડાન્સે તેની ફિટનેસમાં સૌથી વધુ મદદ કરી. આ બંનેએ સાક્ષી મલિકને વજન ઘટાડવા સહિત જીવનના ઘણા પડકારોનો સામનો કરવામાં મદદ કરી.
2/7
![મોટાભાગના લોકો સાક્ષી મલિકને 2018ની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના ગીત 'બમ ડિગ્ગી ડિગ્ગી'થી ઓળખે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મોટાભાગના લોકો સાક્ષી મલિકને 2018ની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના ગીત 'બમ ડિગ્ગી ડિગ્ગી'થી ઓળખે છે.
3/7
![તેણે મ્યુઝિક વિડીયોમાં પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર સાક્ષી મલિક એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેણે મ્યુઝિક વિડીયોમાં પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર સાક્ષી મલિક એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
4/7
![યોગ અને ડાન્સ સાક્ષી મલિકના જીવનનો અભિન્ન ભાગ બની ગયા. સાક્ષી મલિક કહે છે, 'તે મને માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સંતુલિત રાખે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
યોગ અને ડાન્સ સાક્ષી મલિકના જીવનનો અભિન્ન ભાગ બની ગયા. સાક્ષી મલિક કહે છે, 'તે મને માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સંતુલિત રાખે છે.
5/7
![સાક્ષી કહે છે કે યોગ મને આરામ અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે નૃત્ય મને પોતાને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. આ બંનેએ મને મારા જીવનમાં વિવિધ પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે અને ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાક્ષી કહે છે કે યોગ મને આરામ અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે નૃત્ય મને પોતાને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. આ બંનેએ મને મારા જીવનમાં વિવિધ પડકારોનો સામનો કરવામાં મદદ કરી છે અને ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
6/7
![સાક્ષી મલિક બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. સાક્ષી તેના બોલ્ડ ફિગરને લઈ સતત ચર્ચામાં રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સાક્ષી મલિક બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે. સાક્ષી તેના બોલ્ડ ફિગરને લઈ સતત ચર્ચામાં રહે છે.
7/7
![(તમામ તસવીરો સાક્ષી મલિક- ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
(તમામ તસવીરો સાક્ષી મલિક- ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Sep 2024 04:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)