શોધખોળ કરો

Sakshi malik : રેડ સાડીમાં એક્ટ્રેસ સાક્ષી મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો

સાક્ષી મલિક

1/6
ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ 'બમ ડિગી ડિગી'માં જોવા મળેલી મોડલ અને એક્ટ્રેસ સાક્ષી મલિક પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં  ચર્ચામાં રહે છે. હાલમાં  સાક્ષી મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર રેડ સાડીમાં  ખૂબ જ શાનદાર  તસવીરો શેર કરી છે.

2/6
આ રેડ સાડીમાં સાક્ષી મલિક કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ગ્લેમરસ સાડી લૂકમાં સાક્ષી મલિક ખૂબ જ શાનદાર લાગી રહી છે. ફેન્સ પણ તેના  લૂકના વખાણ કરી રહ્યા છે.

3/6
સાક્ષી મલિક તેના ગ્લેમરસ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે. રેડ સાડીમાં સાક્ષીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે.

4/6
ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીનો આ બોલ્ડ સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. સાડી લૂકમાં સાક્ષી મલિક પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

5/6
સાક્ષી મલિકનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ચાહકો પણ તેના આ નવા લૂક પર ફિદા થઈ ગયા છે. સાક્ષીએ કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે.

6/6
સાક્ષી મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. સાક્ષી મલિકની હોટ તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થાય છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Drishyam 3:  અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 3'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ, જુઓ

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ

કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ  9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર

418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV

Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા

ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ

8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 

ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી

Embed widget