એથનિક,કેઝ્યુઅલ કે ફોર્મલ આઉટફીટ, બધાના સુંદર લાગે છે અભિનેત્રી શિબાની દાંડેકર
2/5
અભિનેત્રી શિબાની દાંડેકરે કેટલીક ગ્લેમરસ થ્રો બેક તસવીરો શેર કરી છે
3/5
આ તસવીરોમાં શિબાનીએ પર્પલ કલરનું હોલ્ટર નેક થાઈ સ્લિટ ગાઉન પહોર્યું છે
4/5
આ તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે શિબાની
5/5
તેમણે કેપ્શનમાં લખ્યું, ડ્રીમી વેડિંગ નાઈટ, જેથી તે સ્પષ્ટ છે કે આ તેની જુની તસવીરો છે. તમને જણાવી દઈએ કે, આ ગાઉન શિબાનીએ જોયા અખ્તરના ઘરે થયેલ પોસ્ટ વેડિંગ ડિનર પાર્ટીમાં પહેર્યું હતું. (તસવીર- શિબાની ઈન્સ્ટાગ્રામ)