શોધખોળ કરો
Tejasswi Prakasha : રેડ કલરના ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Tejasswi Prakasha : રેડ કલરના ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ અંદાજ વાયરલ
![Tejasswi Prakasha : રેડ કલરના ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ અંદાજ વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/a6354e780ad8e064e767a13b21e7124e168647923434578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પ્રકાશ
1/7
![Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશ તેના શાનદાર ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેજસ્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/e8bad5768077e188afeba069efc5de894ca0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tejasswi Prakasha PHOTO: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશ તેના શાનદાર ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેજસ્વી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
![બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ જ લોકપ્રીય છે. તેજસ્વીનું નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/0f5795b011466cac23dd2455a32864fee6618.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ જ લોકપ્રીય છે. તેજસ્વીનું નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે.
3/7
![તેજસ્વી પોતાના શાનદાર લૂકથી હંમેશા ચાહકોને પ્રભાવિત કરે છે. એક્ટ્રેસ રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/d97dbcaae169a24cbfd64d5d39bcf0b1a555a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વી પોતાના શાનદાર લૂકથી હંમેશા ચાહકોને પ્રભાવિત કરે છે. એક્ટ્રેસ રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.
4/7
![તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/554ab2e06bf2a290611a699885765eb54a2a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેજસ્વીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.
5/7
![બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ તસવીરોમાં તેની સાથે કરન કુંદ્રા પણ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/d9ae0b5228e2165b93a7f9215771fe64e782b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ તસવીરોમાં તેની સાથે કરન કુંદ્રા પણ જોવા મળી રહ્યો છે.
6/7
![બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/a8738d45955f9eeed742a223a6e137226933e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે.
7/7
![(તમામ તસવીરો તેજસ્વી ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/305ff20474f3552ff7ef92b8f05b5c0e11907.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો તેજસ્વી ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Jun 2023 04:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)