શોધખોળ કરો
'મેં ખ્વાબો કી શહજાદી, મેં હૂં હર દિલ પર છાઇ....' - Urvashi Rautelaની આ સુંદર તસવીરો ઉડાવી દેશે તમારા હોશ !
Urvashi Rautela Photos: બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરો સાથે લખવામાં આવેલા કેપ્શન બધાનુ ધ્યાન ખેંચ્યુ છે.
ફાઇલ તસવીર
1/9

Urvashi Rautela Photos: બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરો સાથે લખવામાં આવેલા કેપ્શન બધાનુ ધ્યાન ખેંચ્યુ છે.
2/9

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)નુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અને ફેમસ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. ઉર્વશી રૌતેલાએ પોતાના ટેલેન્ટ અને સુંદરતાના કારણે ઇન્ડસ્ટ્રીમાં આ મુકામ હાંસલ કર્યો છે.
Published at : 01 Sep 2022 05:11 PM (IST)
આગળ જુઓ