શોધખોળ કરો
Bhabhiji Ghar Par Hain ની નવી અનીતા ભાભી રિયલ લાઇફમાં પણ છે ખૂબ ગ્લેમરસ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/39e0ab8b737a227cb718d0f415d6fa3d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![‘ભાબી જી ઘર પર હૈ’ શો ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હવે આ શોમાં અનિતા ભાભીની ભૂમિકામાં વિદિશા શ્રીવાસ્તવ નેહા પેંડસેનું સ્થાન લેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a1667.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ભાબી જી ઘર પર હૈ’ શો ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. હવે આ શોમાં અનિતા ભાભીની ભૂમિકામાં વિદિશા શ્રીવાસ્તવ નેહા પેંડસેનું સ્થાન લેશે.
2/8
![શોમાં નેહા પેંડસેનું સ્થાન લેવા જઈ રહેલી વિદિશા શ્રીવાસ્તવ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/18e2999891374a475d0687ca9f989d8370f38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શોમાં નેહા પેંડસેનું સ્થાન લેવા જઈ રહેલી વિદિશા શ્રીવાસ્તવ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.
3/8
![વિદિશા શ્રીવાસ્તવના ઈન્સ્ટાગ્રામ પર એકથી વધુ બોલ્ડ અને સિઝલિંગ તસવીરો જોવા મળી રહી છે. વિદિશા ખૂબ જ સુંદર પણ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/799bad5a3b514f096e69bbc4a7896cd99a2d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદિશા શ્રીવાસ્તવના ઈન્સ્ટાગ્રામ પર એકથી વધુ બોલ્ડ અને સિઝલિંગ તસવીરો જોવા મળી રહી છે. વિદિશા ખૂબ જ સુંદર પણ લાગી રહી છે.
4/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
5/8
![વિદિશા કહે છે કે તેને કામ કરવાની સારી તક મળી છે એટલું જ નહીં, તેને એક મોટા પડકારનો સામનો પણ કરવો પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/30e62fddc14c05988b44e7c02788e1875c267.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદિશા કહે છે કે તેને કામ કરવાની સારી તક મળી છે એટલું જ નહીં, તેને એક મોટા પડકારનો સામનો પણ કરવો પડશે.
6/8
![વિદિશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મેકર્સે આ રોલ માટે ઘણી છોકરીઓના ઓડિશન લીધા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/fe5df232cafa4c4e0f1a0294418e566077ca9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદિશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મેકર્સે આ રોલ માટે ઘણી છોકરીઓના ઓડિશન લીધા હતા.
7/8
![વિદિશાએ એમ પણ કહ્યું છે કે તે કામનો ઘણો આનંદ માણી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/d0096ec6c83575373e3a21d129ff8fef61364.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદિશાએ એમ પણ કહ્યું છે કે તે કામનો ઘણો આનંદ માણી રહી છે
8/8
![વિદિશાએ જણાવ્યું કે આ તેની કોમેડી ડેબ્યૂ પણ છે, સાથે જ તેને પહેલીવાર લોકપ્રિય શોમાં કામ કરવાની તક મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/25/8cda81fc7ad906927144235dda5fdf1588b53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદિશાએ જણાવ્યું કે આ તેની કોમેડી ડેબ્યૂ પણ છે, સાથે જ તેને પહેલીવાર લોકપ્રિય શોમાં કામ કરવાની તક મળી છે.
Published at : 25 Feb 2022 12:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)