શોધખોળ કરો

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન

Aerospace Technology:બેંગલુરુ પહોંચ્યા પછી ફિજીના સંરક્ષણ પ્રધાન ટિકોદુઆદુઆએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ફિજી અને ભારત વચ્ચે સહયોગનો લાંબો ઇતિહાસ છે

Aerospace Technology: ભારતીય નૌકાદળ 'એરો ઇન્ડિયા 2025'માં ચોથી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ મિગ-29કે, 'સીકિંગ 42બી' અને એન્ટી-શિપ હેલિકોપ્ટર સહિત નૌકાદળ ઉડ્ડયનના વિવિધ વિમાનો અને સાધનોનું પ્રદર્શન કરશે. નૌકાદળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADA) દ્વારા ડિઝાઇન કરાયેલી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત હળવા લડાયક વિમાન (નેવી)નું પણ પ્રદર્શન કરશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એશિયાના સૌથી મોટા એર શો 'એરો ઇન્ડિયા'ના 15મા સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ બેંગલુરુમાં 'ઇન્ડિયા પેવેલિયન'નું ઉદઘાટન પણ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પૉસ્ટ શેર કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેઓ 'એરો ઇન્ડિયા' શરૂ કરતા પહેલા ફિજીના સંરક્ષણ મંત્રી પિયો ટિકોડુઆદુઆને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ઉપરાંત, ભારત-ફિજી સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ને સંસ્થાકીય બનાવવા માટે એક કરાર થયો હતો.

રાજનાથ સિંહે દક્ષિણ સૂદાનના રક્ષા મંત્રી સાથે કરી મુલાકાત 
બેંગલુરુ પહોંચ્યા પછી ફિજીના સંરક્ષણ પ્રધાન ટિકોદુઆદુઆએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ફિજી અને ભારત વચ્ચે સહયોગનો લાંબો ઇતિહાસ છે અને બંને દેશો તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખે છે. રાજનાથ સિંહે દક્ષિણ સુદાનના સંરક્ષણ પ્રધાન લેફ્ટનન્ટ જનરલ ચોલ થોન જે બાલોકને પણ મળ્યા અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગની સમીક્ષા કરી.

10-14 ફેબ્રુઆરી સુધી બેંગ્લુરુના યેલહંકા વાયુસેના સ્ટેશન પર થશે આયોજન 
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે 'એરો ઈન્ડિયા 2025'નો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને જાગૃત કરવાનો અને નૌકાદળના વિમાનોનું પ્રદર્શન કરવાનો છે. આમાં MiG-29K, Kamov 31 એરબોર્ન પ્રારંભિક ચેતવણી હેલિકોપ્ટર, Seaking 42B અને MH 60R એન્ટિ-સબમરીન હેલિકોપ્ટરનો સમાવેશ થશે. આ કાર્યક્રમ ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે.

આ પણ વાંચો

France AI Summit: ફ્રાન્સના પ્રવાસે પીએમ મોદી, એઆઇ સમિટમાં લેશે ભાગ, આંતરરાષ્ટ્રીય મંચો પર વધશે ભારતનું પ્રભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યાPatidar Anamat Andolan Case : ભાજપ સરકારે પાટીદારોને આપેલું કયું વચન પાળ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર
પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ
પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટ દ્વારા રદ
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી,હવામાન વિભાગે આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપ્યું
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Embed widget