શોધખોળ કરો
Janhvi Kapoor : કાતિલ અંદાજમાં જાહ્નવી કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
Janhvi Kapoor : કાતિલ અંદાજમાં જાહ્નવી કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

જાહ્નવી કપૂર
1/7

બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. જાહ્નવી પોતાના ફેન્સ માટે સુંદર તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
2/7

નવા ફોટોશૂટમાં જાહ્નવી કપૂર સિલ્વર કલરના બોડીકોન લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે.
3/7

જાહ્નવીએ નવા લૂકમાં પોતાનું હોટ ફિગર ફલોન્ટ કર્યું છે. અભિનેત્રીએ ખૂબ જ સુંદર પોઝ આપ્યા હતા.
4/7

જાહ્નવીએ સિલ્વર કલરના આઉટફિટમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
5/7

જાહ્નવી કપૂરનો આ ચમકદાર ડ્રેસમાં બોલ્ડ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
6/7

જાહ્નવી કપૂર દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપી રહી છે અને અભિનેત્રીના ફેન્સ આ તસવીરો જોઈને દિવાના થઈ ગયા છે.
7/7

(તમામ તસવીરો જાહ્નવી- ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Feb 2025 07:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
