શોધખોળ કરો
Beachને મિસ કરી રહી છે બૉલીવુડની આ હૉટ હીરોઇનો, તસવીરો શેર કરીને કહી આ વાત......
Beach Photos
1/8

મુંબઇઃ સોશ્યલ મીડિયાના જમાનામાં સ્ટાર્સ હવે દરરોજ પોતાના અપડેટ્સ ફેન્સને આપતા રહે છે. એટલે એબીપી ન્યૂઝ રોજ તમારા માટે લઇને આવે છે. જાણો તમારા ફેવરેટ સ્ટાર્સે આજે શું પૉસ્ટ કરી છે.
2/8

બૉલીવુડની હૉટ અભિનેત્રીઓમાં સામેલ દિશા પટ્ટણીએ આજે પિન્ક બિકીનીમાં પોતાની તસવીરો શેર કરી છે, તેને લખ્યુ કે તે આજકાલ Beachને બહુજ મિસ કરી રહી છે.
3/8

બૉલીવુડમાં જલદી ડેબ્યૂ કરવા જઇ રહી Shanaya Kapoorએ આજે પોતાની આ તસવીર પૉસ્ટ કરી છે. તેને યલો કલરનો ડ્રેસ પહેરેલો છે, અને તેને આ રંગ દ્વારા લોકોને કહ્યું કે તેને જિંદગીના બ્રાઇટર સાઇડને જોવી જોઇએ.
4/8

દિશા પરમાર આજકાલ પતિ રાહુલ વૈદ્યની સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. તેને રેડ ડ્રેસમાં પોતાની આ તસવીરો પૉસ્ટ કરી છે. તેને બતાવ્યુ છે કે તે ડિનર ડેટ પર આજે જઇ રહી છે.
5/8

અભિનેતા સિદ્વાર્થ મલ્હોત્રા હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલને એટેન્ડ કરવા લેહ પહોંચ્યો છે. તેને આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
6/8

અભિનેત્રી બિપાશા બસુએ ટ્રેડિશનલ ડ્રેસમાં આ તસવીર પૉસ્ટ કરી છે, તે આ અંદાજમાં એક એવોર્ડ શૉમાં પહોંચી હતી.
7/8

અભિનેત્રી સંદીપા ઘર હંમેશા પોતાની બૉલ્ડ અદાઓ દેખાડતી રહે છે. આજે તેને પોતાની આ તસવીર પૉસ્ટ કરી છે.
8/8

અભિનેત્રી કૃતિ સેનને પોતાના ઘરની આ તસવીર પૉસ્ટ કરી છે. કૃતિ આજકાલ ફિલ્મ ગનપતની તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. (Photos- Celebs Social Media)
Published at : 27 Sep 2021 11:22 AM (IST)
આગળ જુઓ





















