ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છે.
2/8
એક્ટ્રેસનું નામ ભોજપુરી સિનેમાની હાઇએસ્ટ ફીસ લેનારી એક્ટ્રેસમાં સામેલ છે.
3/8
અક્ષરા સિહની બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
4/8
બ્લેક કલરના ગાઉનમાં પોઝ આપતી અક્ષરા સિંહ આ ફોટોમાં ખૂબ સુંદર લાગી રહી છે.
5/8
બ્લેક જેકેટમાં પોઝ આપતી અક્ષરાનો આ ગ્લેમરસ અવતાર જોઇ ફેન્સ બેકાબૂ થયા છે .
6/8
આ ફોટોમાં અક્ષરા સિંહ પોતાની અદાઓથી કોઇને પણ દીવાના બનાવવા માટે તૈયાર છે.
7/8
અક્ષરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. નોંધનીય છે કે અક્ષરા સિંહ કેટલાક સમય અગાઉ જ બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી જ્યાં લોકોએ તેને પસંદ કરી હતી.
8/8
ઓટીટીથી બહાર આવ્યા બાદ અક્ષરા સિંહ હવે મોડલિંગમાં વધુ સક્રીય થઇ ગઇ છે. બ્લેક ક્રોપ ટોપ અને સ્લિમ સ્લિટ સ્કર્ટમાં અક્ષરા સિંહ એકદમ હોટ લાગી રહી છે.