શોધખોળ કરો
Alaya F Photo: અલાયાએ પહાડો વચ્ચે કરાવ્યું હોટ ફોટોશૂટ, વલ્લા હબીબી સોંગએ મચાવી ધમાલ
અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે.

અલાયા
1/6

Alaya F Photo: બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી અલાયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે.
2/6

હલચલ મચાવી દીધી છે. તાજેતરમાં, અભિનેત્રી અલાયા એફએ ખૂબ જ બોલ્ડ અને ફ્રન્ટ રિવીલિંગ ડ્રેસ પહેરેલી તેની નવીનતમ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/6

જેમાં લોકો અભિનેત્રીને જોઈને ઉગ્ર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા. અભિનેત્રીની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી.
4/6

બડે મિયાં છોટે મિયાં રિલીઝ થવાની નજીક છે. ઈદના અવસર પર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની ફિલ્મ લઈને સિનેમાઘરોમાં આવી રહ્યા છે.
5/6

રિલીઝ પહેલા, રમઝાનના અવસર પર, મેકર્સે તાજેતરમાં બડે મિયાં છોટે મિયાંનું નવું ગીત વલ્લા હબીબી રિલીઝ કર્યું હતું. જેણે આવતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી.
6/6

'વલ્લા હબીબી' ગીતમાં અલાયાએ બોલ્ડનેસનો ઉમેરો કર્યો હતો. માનુષી છિલ્લર અને અલાયા એફ એ ગીતમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને બરાબર ટક્કર આપી હતી.
Published at : 15 Mar 2024 10:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
