શોધખોળ કરો
Ameesha Patel Photos: બ્લેક બિકિની પહેરી અમીષા પટેલે ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ ગ્લમેરસ અંદાજ
અમીષા પટેલ
1/7
![બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel)નું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અમીષા આ દિવસોમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel)નું નામ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અમીષા આ દિવસોમાં પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં છે.
2/7
![અમીષા પટેલે પોતાની ડેબ્યુ ફિલ્મથી લોકોને દિવાના બનાવી દીધા હતા, જે સુપરહિટ રહી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમીષા પટેલે પોતાની ડેબ્યુ ફિલ્મથી લોકોને દિવાના બનાવી દીધા હતા, જે સુપરહિટ રહી હતી.
3/7
![આ પછી સની દેઓલ સાથે અમીષાની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' આવી. ગદર ફિલ્મે અમીષાના કરિયરને ઉંચાઈ પર પહોંચાડી દિધુ હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ પછી સની દેઓલ સાથે અમીષાની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' આવી. ગદર ફિલ્મે અમીષાના કરિયરને ઉંચાઈ પર પહોંચાડી દિધુ હતું.
4/7
![કેટલીક શાનદાર ફિલ્મો આપ્યા બાદ અમીષા પટેલે અચાનક બોલિવૂડથી દૂરી બનાવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેટલીક શાનદાર ફિલ્મો આપ્યા બાદ અમીષા પટેલે અચાનક બોલિવૂડથી દૂરી બનાવી હતી.
5/7
![અમીષા પટેલે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં અભિનેત્રીનો લુક સામે આવ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમીષા પટેલે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં અભિનેત્રીનો લુક સામે આવ્યો છે.
6/7
![આ લેટેસ્ટ તસવીરોમાં અમીષા પટેલ બ્લેક બિકીની પહેરીને ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ લેટેસ્ટ તસવીરોમાં અમીષા પટેલ બ્લેક બિકીની પહેરીને ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
7/7
![અમીષા પટેલનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોના દિલની ધડકન વધારી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમીષા પટેલનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોના દિલની ધડકન વધારી રહ્યો છે.
Published at : 15 Jul 2022 04:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)