શોધખોળ કરો
Advertisement

Amitabh Bachchan House: બેહદ ખૂબસૂરત છે અમિતાભ બચ્ચનનું ઘર જલસા, જુઓ Inside તસવીરો
Amitabh Bachchan House: બોલિવૂડના બાદશાહ કહેવાતા અમિતાભ બચ્ચનનું અમિતાભનું ઘર કોઈ ટૂરિસ્ટ સ્પોટથી કમ થી, ઘરની ઇનસાઇડ તસવીરો પર એક નજર

જલસાની તસવીર
1/9

Amitabh Bachchan House: બોલિવૂડના બાદશાહ કહેવાતા અમિતાભ બચ્ચનનું અમિતાભનું ઘર કોઈ ટૂરિસ્ટ સ્પોટથી કમ થી, ઘરની ઇનસાઇડ તસવીરો પર એક નજર
2/9

લોકો અમિતાભ બચ્ચનના ઘર 'જલસા'ની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે. આવી સ્થિતિમાં, અમે વિચાર્યું કે તમે ઘરે બેસીને બિગ બીના હાઉસની ઇનસાઇડ ટૂર કરાવીએ.
3/9

આ અમિતાભ બચ્ચનના ઘરનો ગેટ જ્યાં બિગ બીના ચાહકો લગભગ દરરોજ જોવા મળે છે અને બિગ બી તેને ગેટ પર આવીને મળે પણ છે
4/9

આ અમિતાભ બચ્ચનના ઘરનો ગાર્ડન એરિયા છે જ્યાં અમિતાભ બચ્ચન ઘણીવાર બેસીને સૂર્યસ્નાન કરતા જોવા મળે છે.
5/9

અમિતાભ બચ્ચને ગાર્ડનિગ માટે ખાસ્સી જગ્યા ફાળવી છે. આની ઝલક તમે ફોટામાં પણ જોઈ શકો છો જ્યાં બિગ બી ચાલતા જોવા મળે છે.
6/9

અમિતાભ બચ્ચને ઘરના બગીચા વિસ્તારમાં એક નાનું મંદિર પણ બનાવ્યું છે જ્યાં તમે રાધા કૃષ્ણની મૂર્તિ જોઇ શકો છો.
7/9

આ બિગના ઘરનો લિવિંગ એરિયા છે જેને લક્ઝુરિયસ રીતે સજાવવામાં આવ્યો છે. ફોટામાં તમે જોઈ શકો છો કે રૂમમાં પેઇન્ટિંગ અને ક્રીમ રંગના સોફા છે. સોફાનો રંગ દિવાલના રંગ સાથે મેચ કરવામાં આવ્યો છે.
8/9

અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય તેમની સાથે જ રહે છે. આ ફોટોમાં જુનિયર બચ્ચન અને પુત્રવધૂ લિવિંગ એરિયામાં બેઠેલા જોવા મળે છે.
9/9

એક નજરે જોતા આ બિગ બીનો રૂમ હોય તેવું લાગે છે જ્યાં અમિતાભ બચ્ચન તેમના ભોજનનો આનંદ માણતા મેચ જોઈ રહ્યા છે.
Published at : 14 Jul 2023 06:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
એસ્ટ્રો
એસ્ટ્રો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion