શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amyra Dastur PHOTO: ટ્રેડિશનલ લુકમાં રોયલ પ્રિન્સેસ લાગી અમયરા દસ્તુર
Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
![Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/410ffe585cc1671c9bc3013c96ba9be21691860757531397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાયરા દસ્તુર
1/8
![Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/318512e881c75565c98cb11fa467f842855ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Amyra Dastur PHOTO: અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
2/8
![અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/6b051531f777637d1876fe69563c47380a4b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.
3/8
![7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/550bf880a554bccbdef550b7803e14fd22f6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.
4/8
![આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. કોલેજમાં એડમિશન પણ લીધું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/34bfda29e641c871fa3ba390f4c11fcf6b977.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. કોલેજમાં એડમિશન પણ લીધું.
5/8
![કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/e34d114b66ff07439c7feede8ad2243fb2bfb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.
6/8
![અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/24b8ea516073b4e15758b3f3df6321281750f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
7/8
![આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/355eb922478a78fcfcf2b4c8f71f9c044a67d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો.
8/8
![જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં અને અમાયરાનું ડેબ્યૂ ખાસ ન રહ્યું. જોકે, અમાયરાએ હાર ન માની અને મહેનત કરતી રહી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/12/eda2b14e98c18d4c705a18bd5f43ada28c943.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં અને અમાયરાનું ડેબ્યૂ ખાસ ન રહ્યું. જોકે, અમાયરાએ હાર ન માની અને મહેનત કરતી રહી.
Published at : 12 Aug 2023 10:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)