શોધખોળ કરો
Anant Radhika ની હલ્દી સેરેમનીમાં ઉમટ્યુ બોલિવૂડ, સલમાનથી લઇને સારા-જાન્હવીએ લૂંટી મહેફિલ
Anant Radhika Haldi Ceremony: અનંત અને રાધિકાના લગ્ન પહેલાની વિધિઓ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ગઈકાલે દંપત્તિની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફોટોઃ abp live
1/10

Anant Radhika Haldi Ceremony: અનંત અને રાધિકાના લગ્ન પહેલાની વિધિઓ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ગઈકાલે દંપત્તિની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી-ટાઉનના તમામ સેલેબ્સ પહોંચ્યા હતા.
2/10

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. હાલમાં આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન હોસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે હલ્દી સેરેમની યોજાઇ હતી. અનંત-રાધિકાના હલ્દી ફંક્શનમાં સલમાન ખાનથી લઈને રણવીર સિંહ સુધી આખું બોલિવૂડ ઉમટ્યું હતું. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.અનંત-રાધિકાની હલ્દી સેરેમનીમાં બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પણ પૂરા સ્વેગમાં પહોંચ્યા હતા.
Published at : 09 Jul 2024 11:43 AM (IST)
આગળ જુઓ




















