શોધખોળ કરો
થાઇ સ્લિટ ડ્રેસ પહેરી પાર્ટીમાં પહોંચી ફરહાન અખ્તરની સાળી, જોનારાની આંખો થઇ ગઇ પહોળી...!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/e3a8ec03fe0da6037e949b337360dca3_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તાજેતરમાં જ ફરહાનના મિત્ર રિતેશ સિધવાનીએ મુંબઈમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં શિબાનીની બહેન અનુષા દાંડેકર પણ પહોંચી હતી. નોંધનીય છે કે આ પાર્ટી ફરહાન અને શિબાનીના લગ્નને લઇને આપવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/f3ccdd27d2000e3f9255a7e3e2c4880096710.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તાજેતરમાં જ ફરહાનના મિત્ર રિતેશ સિધવાનીએ મુંબઈમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં શિબાનીની બહેન અનુષા દાંડેકર પણ પહોંચી હતી. નોંધનીય છે કે આ પાર્ટી ફરહાન અને શિબાનીના લગ્નને લઇને આપવામાં આવી હતી.
2/8
![અનુષા બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસમાં સામેલ છે. અનુષા શિબાનીની નાની બહેન છે. પાર્ટીમાં અનુષાએ ગ્લેમરસ સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/d0096ec6c83575373e3a21d129ff8fefffd14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસમાં સામેલ છે. અનુષા શિબાનીની નાની બહેન છે. પાર્ટીમાં અનુષાએ ગ્લેમરસ સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
3/8
![બ્લેક થાઈ સ્લિટ ડ્રેસમાં અનુષા સુંદર લાગી રહી હતી. અનુષાએ સોશિયલ મીડિયા પર ફરહાન અને શિબાનીને લગ્ન માટે અભિનંદન આપતા કેટલીક તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/156005c5baf40ff51a327f1c34f2975b09041.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લેક થાઈ સ્લિટ ડ્રેસમાં અનુષા સુંદર લાગી રહી હતી. અનુષાએ સોશિયલ મીડિયા પર ફરહાન અને શિબાનીને લગ્ન માટે અભિનંદન આપતા કેટલીક તસવીરો શેર કરી છે.
4/8
![અનુષાએ લખ્યું, ફરહાન, હવે અમે તેને તને સોંપીએ છીએ. જ્યારે પણ તમને મદદની જરૂર હોય ત્યારે તમે અમને કૉલ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/032b2cc936860b03048302d991c3498f3b9cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષાએ લખ્યું, ફરહાન, હવે અમે તેને તને સોંપીએ છીએ. જ્યારે પણ તમને મદદની જરૂર હોય ત્યારે તમે અમને કૉલ કરી શકો છો.
5/8
![અનુષા અને શિબાનીની બીજી બહેન છે જેનું નામ અપેક્ષા દાંડેકર છે. ત્રણેય બહેનોનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/26/799bad5a3b514f096e69bbc4a7896cd9f8b65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા અને શિબાનીની બીજી બહેન છે જેનું નામ અપેક્ષા દાંડેકર છે. ત્રણેય બહેનોનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો હતો.
6/8
![અગાઉ અનુષા કરણ કુન્દ્રા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ થોડાં વર્ષો બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અગાઉ અનુષા કરણ કુન્દ્રા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ થોડાં વર્ષો બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
7/8
![નોંધનીય છે કે શિબાની અને ફરહાને 19 ફેબ્રુઆરીએ ખંડાલામાં લગ્ન કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોંધનીય છે કે શિબાની અને ફરહાને 19 ફેબ્રુઆરીએ ખંડાલામાં લગ્ન કર્યા હતા.
8/8
![image 6](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
image 6
Published at : 26 Feb 2022 11:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)