વિરાટના ઘરની બહારનું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. પ્રસંગોપાત તેમના ઘરની અને ગાર્ડની તસવીર તેઓ પોસ્ટ કરતા રહે છે. ઘરમાં ફોટોશૂટ માટે અનુષ્કાની ફેવરિટ જગ્યાં છે. જ્યાં અનુષ્કાર પ્રીરેડ કાર્પટની તસવીર ક્લિક કરાવે છે. આ બેકડ્રોપમાં આ અભિનેત્રી અનેક તસવીર પોસ્ટ કરી ચૂકી છે.
2/6
આ આલિશાન મકાનમાં 4 બેડરૂમ છે અને પ્રાઇવેટ ટેરેસ પણ છે. મકાનમાં એક નાનકડું જીમ છે. ગાર્ડનની ફોટો અનુષ્કાએ થોડા સમય પહેલા જ પોસ્ટ કરી હતી.
3/6
વિરાટ અને અનુષ્કા પેરેન્ટસ બની ગયા છે. વિરાટ કોહલીએ જણાવ્યું કે, અનુષ્કા અને દીકરી બંનેની તબિયત સારી છે. ત્રણેય બહુ જલ્દી પોતાના ઘરે જશે. આપને એ આલિશાન ઘરની થોડી ઝલક બતાવી દઇએ જ્યાં વિરૂષ્કા સાથે દીકરી રહેશે.
4/6
કરવા ચોથના અવસરે પણ તેમણે ટેરેસની તસવીર પોસ્ટ કરી હતી.
5/6
આ અપાર્ટમેન્ટની કિંમત 34 કરોડ છે. આ આલીશાન ઘર 7,171 સ્કેવર ફૂટનું છે. અનુષ્કાનું ઘર 35માં ફ્લોર છે.
6/6
વિરાટ અને અનુષ્કાનું આલિશાન ઘર મુંબઇના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનું નામ ‘ઓમકાર 1973’ છે. 2017માં તેઓ અહીં શિફ્ટ થયા હતા. આ મકાન તેમણે 2016માં ખરીદ્યું હતું.