શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Giorgia Andriani Pics: વન પીસ ડ્રેસમાં જોર્જિયા એંડ્રિયાનીએ આપ્યા હોટ પોઝ, ફોટો થયા વાયરલ
Giorgia Andriani Pics: પ્રખ્યાત ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો તાજેતરમાં સામે આવી છે. જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
![Giorgia Andriani Pics: પ્રખ્યાત ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો તાજેતરમાં સામે આવી છે. જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/8b129e4d52c4d00919f45a545107270d1661958489734391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિયા એન્ડ્રિયાની
1/8
![સોશિયલ મીડિયા સેન્સેશન અને ઈટાલિયન એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની આકર્ષક સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે. હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સોશિયલ મીડિયા સેન્સેશન અને ઈટાલિયન એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની આકર્ષક સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે. હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
2/8
![સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવનાર જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/d0096ec6c83575373e3a21d129ff8fef4f99f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવનાર જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.
3/8
![જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે વન પીસ ડ્રેસમાં પોતાનો હોટ લૂક બતાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/799bad5a3b514f096e69bbc4a7896cd9614ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે વન પીસ ડ્રેસમાં પોતાનો હોટ લૂક બતાવી રહી છે.
4/8
![આટલું જ નહીં, આ સ્ટાઈલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો લુક ખૂબ જ હોટ અને બોલ્ડ લાગે છે. જેને જોઈને તમે પણ તેમના દિવાના થઈ જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/8cda81fc7ad906927144235dda5fdf15d4a62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલું જ નહીં, આ સ્ટાઈલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો લુક ખૂબ જ હોટ અને બોલ્ડ લાગે છે. જેને જોઈને તમે પણ તેમના દિવાના થઈ જશો.
5/8
![જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરોએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. ઉપરાંત, તેના આકર્ષક દેખાવે ચાહકો પર છાપ છોડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/18e2999891374a475d0687ca9f989d83042e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરોએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. ઉપરાંત, તેના આકર્ષક દેખાવે ચાહકો પર છાપ છોડી છે.
6/8
![જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ આ ફોટોઝ પર સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/31/fe5df232cafa4c4e0f1a0294418e56609ebd1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ આ ફોટોઝ પર સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
7/8
![હિન્દી સિનેમાના પ્રખ્યાત એક્ટર અને દિગ્દર્શક અરબાઝ ખાન સાથે જ્યોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી રિલેશનશિપમાં છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હિન્દી સિનેમાના પ્રખ્યાત એક્ટર અને દિગ્દર્શક અરબાઝ ખાન સાથે જ્યોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી રિલેશનશિપમાં છે.
8/8
![ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે જ્યોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન એકબીજા સાથે હાથ મીલાવીને ચાલતા જોવા મળે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે જ્યોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન એકબીજા સાથે હાથ મીલાવીને ચાલતા જોવા મળે છે.
Published at : 31 Aug 2022 08:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)