બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સ પોતાના બોલ્ડ લૂકના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેનું એક નવું ફોટોશૂટ હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.
2/6
ગેબ્રિએલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે. તેનો બોલ્ડ અંદાજ ચાહોકને પસંદ આવે છે.
3/6
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.
4/6
ગ્રેબિએલા અને અર્જૂન રામપાલ છેલ્લા ૫ વર્ષથી રિલેશનશીપમાં છે. બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી. બે વર્ષ પહેલા અર્જૂન રામપાલના પુત્રને ગ્રેબિએલાએ જન્મ આપ્યો હતો. આ ગ્રેબિએલાનું પહેલું અને અર્જૂન રામપાલનું ત્રીજુ સંતાન છે.
5/6
અર્જુન રામપાલના પહેલા લગ્ન મેહર જેસિયા સાથે થયા હતા. આ લગ્ન તૂટ્યા પછી તે ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિયડ્સ(Gabriella Demetriasdes) સાથે લિવ-ઈન રિલેશનમાં રહેવા લાગ્યો હતો.