શોધખોળ કરો
Avneet Kaur PHOTO: અવનીત કૌરે દરિયા વચ્ચે આપ્યા કિલર પોઝ, તસવીરો વાયરલ
Avneet Kaur PHOTO: ટીવીની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે, એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા.
અવનીત કૌર
1/7

Avneet Kaur PHOTO: ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે, એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા.
2/7

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અવનીતે આવા ફોટા શેર કર્યા છે.
Published at : 27 Jul 2024 02:36 PM (IST)
આગળ જુઓ





















