શોધખોળ કરો
Avneet Kaur PHOTO: અવનીત કૌરે રેડ આઉટફીટમાં આપ્યા કિલર પોઝ,જુઓ તસવીરો
Avneet Kaur PHOTO: ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે.
અવનીત કૌર
1/6

આ દરમિયાન અવનીત કૌરે તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વાયરલ તસવીરમાં અવનીત કૌર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
2/6

અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
Published at : 27 Feb 2025 08:57 PM (IST)
આગળ જુઓ





















