શોધખોળ કરો
Aishwarya Rai, Nora Fatehi થી લઇને Jacqueline Fernandez સુધી, આ સ્ટાર્સે પણ EDનો કરવો પડ્યો છે સામનો
1/10

બોલિવૂડ સ્ટાર્સ હંમેશા કોઇને કોઇ બાબતને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એશ્વર્યા રાયને પનામા પેપર્સ કેસમાં ઇડીના સવાલનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી જેવા અનેક સેલેબ્સે ઇડીનો સામનો કરવો પડ્યો છે.
2/10

પનામા પેપર્સ કેસમાં એશ્વર્યા રાયની ઇડીએ લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેના પર વિદેશોમાં સંપત્તિ જમા કરવાનો આરોપ છે
Published at : 22 Dec 2021 08:11 PM (IST)
આગળ જુઓ





















