શોધખોળ કરો
ડીપનેક ડ્રેસમાં બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીનો કિલર અંદાજ વાયરલ
Triptii Dimri Sizzling Photos: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ માટે ચર્ચામાં છે. તેની ફિલ્મ 19મી જૂલાઈએ રિલીઝ થઈ રહી છે.
Photo Credit: Instagram
1/6

Triptii Dimri Sizzling Photos: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ માટે ચર્ચામાં છે. તેની ફિલ્મ 19મી જૂલાઈએ રિલીઝ થઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ફિલ્મ 'એનિમલ'થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. અભિનેત્રીએ આ ફિલ્મમાં રણબીર કપૂરની પ્રેમિકાનું પાત્ર ભજવ્યું હતું. તૃપ્તિ તેના ગ્લેમરસ લુક અને સિઝલિંગ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તૃપ્તિ ડિમરી આ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં અદભૂત રીતે સુંદર લાગી રહી છે.
2/6

આ મરૂન રંગના ડીપનેક આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ડાર્ક રેડ લિપસ્ટિક તેના લુકને પૂર્ણ કરી રહી છે.
Published at : 18 Jul 2024 12:32 PM (IST)
આગળ જુઓ





















