શોધખોળ કરો
Akanksha Puri: આકાંક્ષા પુરીએ પિંક શોર્ટ ડ્રેસમાં લગાવી આગ, જુઓ હોટ તસવીરો
Akanksha Puri: આકાંક્ષા પુરીએ પિંક શોર્ટ ડ્રેસમાં લગાવી આગ, જુઓ હોટ તસવીરો
આકાંક્ષા પુરી
1/7

Akanksha Puri Hot Look: ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા પુરીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ પર સુંદર પિંક ડ્રેસમાં કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા જેવો છે.
2/7

પિંક ડ્રેસ સાથે મેચિંગ નેઇલ પોલીશ અને ખુલ્લા વાળએ પણ તેના ગ્લેમરસ લુકમાં ઉમેરો કર્યો છે. ચાહકો તેના આ ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં આગ અને હાર્ટ ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.
Published at : 07 Jul 2025 05:14 PM (IST)
આગળ જુઓ





















