શોધખોળ કરો
બ્રાલેટ ટોપમાં ભોજપુરી એક્ટ્રેસ Namrita Mallaનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ
1/7

ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા એકવાર ફરી પોતાની તસવીરોને લઇને ચર્ચામાં છે. ઇલિશ આઉટફિટની સાથે નમ્રતાએ મોટા મોટા ઇયરિંગ્સ પહેર્યા છે.
2/7

નવી તસવીરોમાં નમ્રતા મલ્લા સિલ્વર કલરની બ્રાલેટ ટોપ અને બ્લેક કલરની જૈગિંગમાં જોવા મળી રહી છે. સ્ટાઇલિશ આઉટફિટની સાથે નમ્રતાએ મોટા મોટા ઇયરિંગ્સ પહેર્યા છે.
Published at : 04 Feb 2022 04:56 PM (IST)
આગળ જુઓ




















