શોધખોળ કરો
Bhool Bhulaiyaa 2 Trailer Launch: કિયારાએ કાર્તિક આર્યન સાથે લાલ રંગના ટૂંકા ડ્રેસમાં બાઇક પર કરી ધમાકેદાર એન્ટ્રી, જુઓ PHOTOS
ભુલ ભુલૈયા 2નું ટ્રેલર રિલીઝ
1/8

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ના ટ્રેલર લોન્ચ પર ખૂબ જ ખાસ દેખાતા હતા.
2/8

આ ફિલ્મ અક્ષય કુમારની 2007માં રિલીઝ થયેલી ભૂલ ભુલૈયા 2 ની બહુપ્રતિક્ષિત સિક્વલ છે અને તેમાં તબુ પણ મુખ્ય ભૂમિકામાં છે.
Published at : 27 Apr 2022 06:19 AM (IST)
આગળ જુઓ





















