બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
2/5
મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
3/5
આ સિવાય આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલીક ખૂબ જ સુંદર તસવીરો પણ શેર કરી છે.
4/5
આલિયા ભટ્ટનો આ ફોટો તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમાં અભિનેત્રી મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કેરી કરતી જોવા મળે છે.
5/5
ફોટોમાં આલિયા બ્લુ સાડી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં અભિનેત્રીનો ટ્રેડિશનલ અવતાર ચાહકોનો પસંદ આવી રહ્યો છે.