શોધખોળ કરો
Bold Scene: એકસમયે આ હૉટ હસીનાના બૉલ્ડ સીન જોવા માટે ટિકીટ બારીઓ ઉભરાઇ જતી'તી, આજે છે ગુમશુદા, જાણો
બૉલીવુડની ગ્લેમરસ અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ આવી જ એક છે. મલ્લિકા તેની બૉલ્ડ ફિલ્મો, વિવાદો અને ઈમરાન હાશ્મી સાથેના કિસિંગ સીન માટે ચર્ચામાં રહી હતી
એબીપી લાઇવ
1/10

Mallika Sherawat on Love Making Scenes: એક્ટ્રેસ મલ્લિકા શેરાવત એક એવું નામ છે જેને કોઈ ઓળખની જરૂર નથી. તે ફિલ્મોમાં ઈમરાન હાશ્મી સાથેના ઈન્ટીમેટ સીન્સ અને કિસિંગ સીન્સ માટે ચર્ચામાં રહી હતી.
2/10

સિનેમાની દુનિયામાં આવા ઘણા કલાકારો જોવા મળ્યા છે, જેઓ તેમના કેરિયરમાં ખૂબ પ્રખ્યાત થયા હતા, પરંતુ તે દરમિયાન તેઓ હેડલાઇન્સમાં રહેવું પસંદ નથી કરતા. તે પોતાના કામ દ્વારા પ્રેક્ષકોના હૃદય પર અમીટ છાપ છોડે છે અને પ્રખ્યાત છે. બૉલીવુડની ગ્લેમરસ અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ આવી જ એક છે. મલ્લિકા તેની બૉલ્ડ ફિલ્મો, વિવાદો અને ઈમરાન હાશ્મી સાથેના કિસિંગ સીન માટે ચર્ચામાં રહી હતી. ચાલો તેમના પર એક નજર કરીએ.
Published at : 24 Jul 2024 12:54 PM (IST)
આગળ જુઓ





















