શોધખોળ કરો
Dia Mirza Photo: સિમ્પલ લુકમાં દિયા મિર્ઝાએ જીત્યું ચાહકોનું દિલ
Dia Mirza Photo: અભિનેત્રી દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે. આજકાલ તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેના ચાહકોની યાદી લાંબી છે.
દિયા મીર્ઝા
1/8

Dia Mirza Photo: અભિનેત્રી દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે. આજકાલ તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેના ચાહકોની યાદી લાંબી છે.
2/8

દિયા મિર્ઝા એ સેલિબ્રિટીઓમાંથી એક છે જેમણે બોલિવૂડમાં પોતાની એન્ટ્રી સાથે પોતાની છાપ છોડી. લોકો આજે પણ તેની સ્મિત અને સુંદરતાના દિવાના છે.
Published at : 09 Dec 2022 08:40 PM (IST)
આગળ જુઓ