શોધખોળ કરો
Kangana Ranaut Pics: નહીં જોયો હોય કંગના રનૌતનો આવો અવતાર, ઈદના અવસરે જોવા મળ્યો અભિનેત્રીનો રોયલ અંદાજ
Kangana Ranaut Pics: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ઈદના અવસર પર લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે શાહી અંદાજમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસના લુકને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

કંગના રનૌત
1/8

Kangana Ranaut Pics: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ઈદના અવસર પર લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે શાહી અંદાજમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસના લુકને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.
2/8

કંગના રનૌતે ઈદના અવસર પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8

તેણે ઓલિવ ગ્રીન કલરની શરારા પહેરી છે અને પલંગ પર બેસીને રોયલ સ્ટાઈલમાં પોઝ આપ્યો છે.
4/8

કંગના રનૌતનો આ ટ્રેડિશનલ લુક લાઈમલાઈટમાં આવ્યો છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.
5/8

અભિનેત્રીએ હેવી મેક-અપ કર્યો છે અને હેર સ્ટાઇલથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
6/8

કંગના રનૌતે અલગ-અલગ પોઝમાં ફોટો ક્લિક કર્યા છે. તેની સ્ટાઈલને લઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.
7/8

જણાવી દઈએ કે કંગના બહુ જલ્દી ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.
8/8

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે
Published at : 23 Apr 2023 07:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
